આ પુસ્તક તમને પોકળ વાયદા આપતું નથી,પરંતુ જીવનનાં દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી અસરકારક ઉપાયો બતાવે છે.તેઓ જણાવે છે કે સફળ થવા માટે માણસમાં અસાધારણ બુદ્ધિ -પ્રતિભાની જરૂર હોતી નથી,પરંતુ એ માટે સકારાત્મક દ્રષ્ટિકોણ અને વિચારોને ઊંચા બનાવવાની જરૂર હોય છે.